npbranch_son@yahoo.co.in
+91 02624 221689
અનુ ક્રમ. | કર્મચારીશ્રીના નામ | હોદ્દો | કામગીરી | મો.નં. |
---|---|---|---|---|
1 | શ્રી જયદિપ બી. નાયક | ઈંટરનલ ઓડિટર તથા વ્યવસાય વેરા અધિકારી | • નગરપાલિકાના વહીવટી ખર્ચ અન્વયેના યોજનાકીય ગ્રાંટ અન્વયેના તથા મહેકમ વિષયક બીલોની ચકાસણી • એકાઉન્ટ વિભાગમાં નિભાવવામાં આવતા મ્ઉખ્ય રોજમેળની રોજ-બ-રોજ ચકાસણી કરી પ્રતિ સહી કરવી • નગરપાલિકામાં વિવિધ શાખાઓમાં રોજ બ રોજ જમા કરાવવામાં આવતી ફી સહિતની તમામ આવકો અંગે પહોંચબુક, પેટા રોજમેળ, જમા ખાતાવહી અને માસિક- વાર્ષિક તારીજ સાથે નિરંતર ચકાસણી કરવી. • નગરપાલિકાના પેન્ડિંગ જુના ઓડીટ પેરાઓ સંબ્ંધિત શાખાઓ પાસે કોમ્પ્લાયન્સ મેળવી ડ્રોપ કરાવવા તથા ઓડિટ પૂર્ણ થયા બાદ રજુ થતાઓડિટ રિપોર્ટની સમયમર્યાદામાં કોમ્પ્લાયન્સ કરાવવા • જિલ્લા સહાયક નિરીક્ષકશ્રીની કચેરી તથા એ.જી. કચેરી દ્વારા હાથ ધરવામાં આવતા વર્ષવાર્અ ઓડિટ અન્વયે લેવામાં આવતા પ્રાથમિક વાંધાઓની સંબંધિત વિભાગો મારફત ચાલુ કરાવવા તથા ઓડિટ પૂર્ણ થયા બાદ રજુ થતા ઓડીટ રીપોર્ટની સમયમર્યાદામાં કોમ્પ્લાયન્સ કરાવવા • નગરપાલિકામાં નવી નિમણુંક પામતા કર્મચારીઓના છોડવામાં આવતા ઈજાફાઓ અંગે સર્વિસબુકમાં નોંધ કરાવવી. • સરકારશ્રી દ્વારા વખતો વખત રીવાઈઝડ થતા પગારધોરણો ધ્યાને લઈ કર્મચારીઓની પગાર બાંધણી કરાવવી. • વ્યવસાયવેરા વસુલાત અને ગુમાસ્તા લાયસન્સ | ૮૯૮૦૦૪૩૫૬૦ |
2 | શ્રી પરમેશ યુ. ચૌધરી | મ્યુનિ.એકાઉન્ટન્ટ | એકાઉન્ટ શાખાને લગતી તમામ કામગીરી | ૯૮૭૯૫૪૭૪૧૬ |
3 | પ્રિયંકા ડી પટેલ | કેશીયર કમ ક્લાર્ક | કેશીયર કમ ક્લાર્ક | ૯૯૭૪૭૮૭૯૪૪ |
4 | શ્રી પ્રવિણ આર. ટંડેલ | પટાવાળા | પટાવાળાની કામગીરી | - |