npbranch_son@yahoo.co.in
+91 02624 221689
અનુ ક્રમ. | કર્મચારીશ્રીના નામ | હોદ્દો | કામગીરી | મો.નં. |
---|---|---|---|---|
1 | શ્રી પરેશભાઇ કે. નાયક | ટેક્ષ સુપ્રિટેન્ડન્ટ તથા ઈ.ચા ઓફિસ સુપ્રીટેન્ડર ઓએફએફ | વહીવટી શાખાના તમામ સરકારી પત્ર વ્યવહાર,સામાન્ય સભા\ કારોબારી\વહીવટી તપાસણી\જાહેર માહિતી અધિકાર અન્વયેની કમગીરી\ જનસેવા કેન્દ્ર(સીવીક સેન્ટર) લગતની કામગીરી\ મહેકમ\ રાજયચુંટણી પંચના આદેશ અન્વયે નગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી\ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીના આદેશ અન્વયેની કામગીરી | ૯૯૦૯૯૯૩૨૦૧ |
2 | શ્રી પ્રકાશભાઇ એન.પટેલ | કલાર્ક | નગરપાલિકાની સામાન્ય સભા અને કારોબારી સમિતિના ઠરાવો ઠરાવબુકમાં નોંધવા,રેકર્ડ વિભાગની કામગીરી અન્વયે જરૂરીયાત મુજબ મંજુર થયેલ ભાવે સ્ટેશનરીઓની ખરીદી માટે વર્ક ઓર્સર તૈયાર કરવા તથા વહીવટી શાખામાં રજુ થતા બીલોના રિપોર્ટ તૈયાર કરવા, દાવા રજીસ્ટર અને કોર્ટકેસ ની બાબતો, મતદાર યાદી અને ચુંટણી સંબંધિત તમામ કાર્યવાહી હાથ ધરવી, પહોંચબુક રજીસ્ટર નિભાવવા સાથે સામાન્ય પહોંચબુક જરૂરીયાત મુજબ શાખામાં વિતરણ કરવું અને તે અંગેનો હિસાબ રાખવો. | ૯૬૮૭૬૩૭૨૦૯ |
3 | શ્રી ચંદ્રશેખર આર.પટેલ | કલાર્ક | ફાઇલો અધતન હાલતમાં રાખવી, એસ્ટાબ્લીશમેંટ કલાર્ક તરીકે હાજરી રજીસ્ટર, રજાના હિસાબો, સર્વિસ બુક,પગાર બીલ,રોજમદાર અને કરાર આધારિત કર્મચારીઓની વખોતોવત જરૂરી બ્રેક સાથે પુન:નિમણુંકની કાર્યવાહી હાથ ધરવી, માહિતી અધિકાર (RTI) અન્વયે આવેલ અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે તમામ શાખાઓ સાથે જરૂરી ફોલો-અપ કરી સમયમર્યાદામાં નિયમાનુસાર માહિતી પુરી પાડી અરજીઓનો નિકાલ થાય તેની તકેદારી રાખવી, વહીવટી શાખાની સરકારી ટપાલ તથા સામાન્ય ટપાલોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવું તથા સરકારશ્રીમાંથી માંગવામાં આવતી માહિતી (પત્રકો) ની માહિતી સમયસર મોકલવામાં આવે તે અંગે તમામ શાખાઓ સાથે જરૂરી ફોલો-અપ કરવું, સરકારશ્રીના અલગ-અલગ વિભાગોમાં આયોજિત થયેલ મિટીંગો અંગે ચીફ ઓફિસર સાહેબની ચેમ્બરમાં નોટીશબોર્ડમાં મિટીંગની તારીખ અને સમયની નોંધ કરવી અને મીટીંગ સંબંધિત ફાઇલ \ રેકર્ડ સંબંધિત વિભાગોમાંથી મિટીંગનાં સમય પહેલા મેળવી લઇ, અમારી સમક્ષ રજુ કરવું, સમાજ સંગઠક અને ઉમ્મીદ સેન્ટરની કામગીરી પ્રવેશ નિરીક્ષણ કરવું. | ૯૯૦૯૯૮૫૧૬૬ |
4 | શ્રીમતી રીટાબેન એસ.પટેલ | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) | ૮૯૮૦૦૨૦૫૨૪ |
5 | શ્રી ભરતભાઈ સી. સોલંકી | કલાર્ક | જનસેવા કેન્દ્રમાં કલાર્કની કામગીરી | - |
6 | શ્રી મિતેશ પી. ટંડેલ | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | જનસેવા કેન્દ્ર માં કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) | - |
7 | શ્રી રેહાન એમ. કોલીયા | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | જનસેવા કેન્દ્ર માં કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) | - |
8 | શ્રી હસમુખભાઇ આર.પટેલ | પટાવાળા | પટાવાળા | - |
9 | શ્રી પ્રકાશ જી શર્મા | - | (પ્રમુખ શ્રી) તથા (ચીફ ઓફિસર શ્રી ) ચેમ્બર | - |
10 | પાર્વતીબેન એમ પટેલ | - | (વહીવટી શાખા )ઓફિસ ટાઈમની કામગીરી | - |